Page Nav

HIDE

Latest notifications:

latest

Surat Municipal Corporation (SMC) Recruitments for medical Officer, Staff nurse, Nurse(ANM), Wordboy, Aaya Post 2021

 Surat Municipal Corporation (SMC) Recruitments for Medical Officer, Staff nurse, Nurse(ANM), Wordboy, Aaya Post 2021 Surat Municipal Corpor...

 Surat Municipal Corporation (SMC) Recruitments for Medical Officer, Staff nurse, Nurse(ANM), Wordboy, Aaya Post 2021

Surat Municipal Corporation (SMC) Recruitments


Surat Municipal Corporation (SMC) Recruitment Has to Published an advertisement for these mentioned posts. Eligible Candidates can Apply Online through the below given Official Link.

 Surat Municipal Corporation (SMC) Recruitments

Job details: 



Posts:/

  • Medical Officer 
  • Staff nurse
  • Nurse(ANM)
  • Wordboy
  • Aaya


Educational Qualifications: 
Please read the official Notification 

Selection Process: Candidates will Apply through Online 

Last date: 09/04/2021
Jobs opening at Surat Municipal Corporation:
  • સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં કોવિડ-19 ની કામગીરી કરાવવા સારું ૦૩ માસ માટે તથા વેકસીનેશનની કામગીરી પુરી થાય ત્યાં સુધીના માટે (૧) મેડીકલ ઓફિસર(MBBS), (૨) સ્ટાફ નર્સ GNM/BSC(Nursing) (૩) નર્સ ANM (૪) વોર્ડબોય (૫)આયાની કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવા પી.આર.ઓ.નં.૧૪, તા.૦૨/૦૪/૨૦૨૧ થી અરજીઓ મંગાવવામાં આવેલ છે. જાહેરાતમાં જે તે જગ્યાને અનુરૂપ માંગ્યા મુજબની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૯/૦૪/ર૦ર૧ સુધીમાં * સવારે ૧૧.૦૦ થી ૫.૦૦ કલાક સમય દરમ્યાન *સુમન હાઈસ્કુલ નં.૪, દિવાળી બાગ સોસાયટી સામે, ઋષભ ચાર રસ્તા, રાંદેર રોડ, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો, પ્રમાણિત ઝેરોક્ષ નકલો તથા ફોટોગ્રાફ સાથે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે. ઉપરોકત જણાવેલ કેડરો પૈકી જે કેડરોમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની જરૂરીયાત હોય, તો તેની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે તેમજ સદર જગ્યાઓ નિયમ મુજબ ફીકસ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી. હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ધ્યાને લઈ ઉપરોક્ત કેડરો ની રોજે રોજ મળેલ માન્ય અરજીના ઉમેદવારોને વહેલા તે પહેલાના ધોરણે નિમણૂંક આપવામાં આવશે

    No of the post(s):398Last date of application submission:09/04/2021

Job Advertisement: Click here


For more info about Government jobs click here to connect me




Join me for more Private Job sector information just click on icons.







No comments

If you have any doubts please let me know.